ભરૂચ : જંબુસરમાં ખુલ્લી ગટર-કાંસમાં લોકો સહિત પશુઓ ખાબકવાના બનાવમાં વધારો, પાલિકા પ્રત્યે નગરજનોમાં રોષ..!
ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.
ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો
ભાવનગર-રાજકોટ હાઇવે પર ઔદ્યોગિક અને કોમર્શિયલ અસંખ્ય એકમોને કારણે સતત ટ્રાફિક રહે છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા શહેરનો પ્રથમ ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે.
ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી
લોકડાઉનમાં બધા જ્યારે ઘરે બેસીને આરામ કરતા હતા ત્યારે તેઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની કળાને વિકસાવી અને અવનવી વસ્તુઓ બનાવી હતી.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.