સૌરાષ્ટ્ર તમિલ સંગમની ઉજવણી પૂર્વે પ્રભાસ ક્ષેત્ર સોમનાથને ભીંતચિત્રોથી શોભાયમાન કરાયું
ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે..
ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે..
31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી
પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે
કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થયા છે
કચ્છ જિલ્લામાં ઉત્સવની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.