ગુજરાત રાજ્યમાં તાપમાન’માં વધારો, આગામી 5 દિવસ યથાવત્ રહેશે ગરમીભર્યું વાતાવરણ...
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.
ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતા ગંગા નદીમાં ડૂબી ગયા છે.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,
દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે