સુરત : માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં આરોપીઓ દોષિત જાહેર,કોર્ટ સોમવારે કરશે સજાનો હુકમ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,
દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે
નવસારીના ખેરગામ તાલુકાના એક ગામમાં સગીરાનું શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી મારી નાંખવાની ધમકી આપવા અંગેની ઘટનામાં પોલીસે કૌટુંબિક કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, ત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના પુણાગામમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવી છે, બુકાનીધારી લૂંટારૂઓએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરીને રોકડ રૂપિયા તેમજ સોનાનાં ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
આજરોજ વેલેન્ટાઈન ડે નિમિત્તે ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ અવનવા ફૂલની ખરીદી કરી હતી અને આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી