સુરત : ઓલપાડના ખેડૂતને જમીન પર લોન આપવાનું કહી રૂપિયા 2 કરોડની છેતરપિંડી,ભેજાબાજની પોલીસે કરી ધપરકડ
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી
વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સામે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર રૂપિયા 25માં બિલ્વ પૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે
બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે
ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું