સુરત: કાપોદ્રા પોલીસે દિવ્યાંગોના ચહેરા પર રેલાવી ખુશી,પતંગ ઉડાડીને ઉત્તરાયણની કરી ઉજવણી
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.
અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા વડોદરા શહેરમાં ભાજપ અગ્રણી ગોપાલ રબારીના પુત્રના લગ્ન પ્રસંગે અંગદાનનો વિશેષ સંકલ્પ કરવામાં આવ્યો છે.
આણંદ ખાતે યોજાયેલી 14મી શોટોકાન ચેમ્પિયનશીપમાં વડોદરા શહેરની કીડ્સ કેમ્પ પ્લે સ્કુલના વિહાન ભાવેશ ફલટણકરે ગોલ્ડ મેડલ મેળવી શાળા, પરિવાર તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
ઉતરાયણ પર્વ પહેલા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગુલાબના ફુલના દિવ્ય શણગાર સાથે હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો હતો.
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરો ધરણા પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.