હવે, મળી મોટી જવાબદારી..! : ગુજરાત વિકાસનું મોડેલ લઈને અમે બિહારમાં જઈશું : કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ...
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લુંભા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ છે પરંતુ વર્ગખંડની ઉણપ છે.જેના કારણે માત્ર બે જ ઓરડામાં 200 વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે બની રહેલા ઓવરબ્રિજના કામને લઈને રોડની બંને બાજુએ આવેલ સોસાયટીના રહીશો ડસ્ટ ઉડવાને લઈ ને તોબા-તોબા પોકારી ઉઠયા છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે. બન્ને બ્રિજ ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે
સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે,
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆતમાં જ મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા. જોકે આભ ફાટતા વિવિધ સ્ટેટ હાઈવે સહિતના માર્ગોનું પણ ધોવાણ થયું હતું