ગીર સોમનાથ : વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી,
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.
ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જુનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો,જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી