કચ્છ : પોલીસ અધિક્ષક સાગર બાગમારે સરહદી સુરક્ષા કરતા BSFના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે
ગુજરાત રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રોડ પરથી મળેલી રૂપિયા 4 લાખની કિંમતની સોનાની લક્કી તેઓએ મૂળ વ્યક્તિને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
માત્ર દસ વર્ષની ઉંમરે તનીસ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.
બોટાદના સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધનતેરસના પવન અવસર પ્રસંગે ચલણી નોટોના વાઘ સાથેનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.