સાબરકાંઠા : પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપી, 8થી વધુ ઇજાગ્રસ્ત
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવતા પરિવારજનો સહિત તેઓના સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.