સુરત : ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર,હેવાન બનેલા બનેવીએ સાળા-સાળીની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.
ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.