દાહોદ : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની કરી ધરપકડ,રૂ.20 લાખનું ડ્રગ્સ જપ્ત
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે બે ઇસમોની ધરપકડ પણ કરી હતી.
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે બે ઇસમોની ધરપકડ પણ કરી હતી.
અરવલ્લી જિલ્લાના બાયડમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 સભ્યો પતિ-પત્ની અને પુત્રના અકસ્માતમાં મોત નિપજ્યા હતા
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.
આ પ્રસંગે પ્રો.ડો.જયશ્રી ચૌધરીને રાજ્યકક્ષાના આદિજાતિમંત્રી કુંવરજી હળપતિએ શુભેચ્છા પાઠવી હતી. નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલ, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપસચિવ નિરવ ગામીતે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.