જુનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયા અને પરિવારને જાનથી મારી નાખવાની મળી ધમકી,આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી શાળા આવી જ એક શાળા છે.જે અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનું ભાથું પીરસે છે.
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.
નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
“જ્યાં ટુકડો, ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના વીરપુર ધામ ખાતે માનવ મહેરામણ ઊમટ્યું હતું.
કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.