માઁ નર્મદાની પંચકોશી પરિક્રમામાં ઉમટતુ શ્રદ્ધાળુઓનું કિડીયારૂ,પરિક્રમાવાસીઓએ કર્યો ધન્યતાનો અનુભવ
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
નવસારી જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદી જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું.
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.