સુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા ખાતે “ગુજરાત ગુરુકુળ મહાસંમેલન” યોજાયું...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150થી વધુ કાર્યકરો જોડાયા હતા જેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા.
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા છે
ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો
ભરૂચમાં મિત્રની હત્યા બાદ તેની લાશના કરવત વડે 9 ટુકડા કરીને ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો,આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.