ભરૂચ: જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો યોજાયો, 37 ઉમેદવારોની કરાય પસંદગી
ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.