સૌરાષ્ટ્રમાં વરસાદની ધબધબાટી,દોઢથી અઢી ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને સામાન્ય ચા કિટલી ચલવનારના દીકરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે