ભરૂચ: એ ડિવિઝન પોલીસે કતલના ઈરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવ્યા, 2 ઇસમોની અટકાયત
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે.
આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે.
સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છે, ત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે