અમરેલી : રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગેના ડિજિટલ સર્વે સામે નારાજગી,72 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદે જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે,જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલ અંતિમ ધામ સુવિધાઓથી વિહોણુ હોય અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા વિશાળ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી,જેમાં કાદરશાની નાળ નજીક મેટ્રોની કામગીરી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ અચાનક પડતા દોડધામ મચી ગઈ હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.