ભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને કહ્યું અલવિદા, ભાજપમાં યોગ્ય સ્થાન ન મળતા રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા !
આદિવાસીઓના સુપ્રિમો છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આદિવાસીઓના સુપ્રિમો છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.
સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું