ગુજરાતમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવ્યા,કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆતમાં જ મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા. જોકે આભ ફાટતા વિવિધ સ્ટેટ હાઈવે સહિતના માર્ગોનું પણ ધોવાણ થયું હતું
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા તારીખ 24 સપ્ટેમ્બરે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢના બીલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પાડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જીલ્લાના આંગણે પધાર્યા હતા, જ્યાં તેઓના અધ્યક્ષસ્થાને એક સાથે 5 કાર્યક્રમોનું આઓજન કરવામાં આવ્યું હતું.