પંચમહાલ : ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, એકનું મોત,12 કામદારો ઈજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.
આ પ્રસંગે પ્રો.ડો.જયશ્રી ચૌધરીને રાજ્યકક્ષાના આદિજાતિમંત્રી કુંવરજી હળપતિએ શુભેચ્છા પાઠવી હતી. નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલ, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપસચિવ નિરવ ગામીતે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.
સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.
નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ પત્રકારો સાથે વાતચીત કરી ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા.