ઉના : ગીર ગઢડા આહીર સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબા યોજાયા
ગીર ગઢડા આહીર સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં છઠ્ઠા નોરતે પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર ગઢડા આહીર સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં છઠ્ઠા નોરતે પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે.
જૂનાગઢમાં નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ નિમિત્તે 300 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે. તેમણે 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા.તેમજ જ ગોકુળ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં પવનના જોરથી ડોમ ઉડવાની પણ ઘટના બની હતી.