થાઇલેન્ડમાં સતત વધતાં કોરોના કેસની ગતિએ વધાર્યો ભય!
ભારતમાં પણ કોવિડ-૧૯ ના JN.1 પ્રકાર ના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત, કેરળ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.
ભારતમાં પણ કોવિડ-૧૯ ના JN.1 પ્રકાર ના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત, કેરળ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.
અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે