ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.
ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી.