સુરત : આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર,જનજીવન બન્યું અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
આજરોજ તા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોગવીરોએ અનોખા યોગાસન કર્યા હતા.
આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.