સુરત : કાર પર જોખમી સ્ટંટ કરી નબીરાઓને રોલા પાડવા મોંઘા પડ્યા, પોલીસે કરી ધરપકડ
સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો,
સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો,
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા.
બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું.
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી