અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક,ખેત જણસો વેચવા માટે વાહનોની લાગી લાંબી કતાર
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે
બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે
ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,
સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.