અમદાવાદ : આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન
ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.
ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.