સુરત : વેસુમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા,ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.
વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એક મહિનામાં 13 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઇ છે,આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો છે.
અત્યાર સુધી ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી. જેમાં એક કરોડનો વધારો કરી હવે વાર્ષિક અઢી કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો છે.