છોટાઉદેપુર : કવાંટના ચીખલી ગામે મકાન ધરાશાયી થતા માતા-પુત્રીના કાટમાળ નીચે દબાઈ જતા કરૂણ મોત
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.
દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે
ગીર સોમનાથના વેરાવળની એક ફિશિંગ બોટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધી લીધી હતી,જોકે અન્ય બોટ દ્વારા ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
નવસારીના વિજલપુરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી.કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાનો પાક વાવેતર કરતા હોય છે,
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં ભરેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમને શંકર ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો.