અમરેલી : સાવરકુંડલાના વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણ જણાતા ફફડાટ આરોગ્ય વિભાગ દોડતું થયું..!
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા સેવાઈ રહી છે.આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર સહિત 200 કિલો કચરિયુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
સુરત શહેરના કડોદરા વિસ્તારના તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર કામ કરતી વેળા એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં શરીરથી છૂટો પડી ગયો હતો.
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી 'વાણંદ ડેલી' આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે.
દર વર્ષે 04 ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે.