ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના,બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લાભકર્તા
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે.
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે.
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપણે બંદર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 5 વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા 2 DCPની એક ટીમ બનાવવામાં આવી હતી.
ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડીએ અલવિદા કહી દીધું છે. ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,
સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ થઈ રહી હોવાની આશંકાએ પાલિકાના ફૂડ વિભાગે ભાગળ, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ, સહિતના વિસ્તારોમાં 7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું હતું.
ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડી ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,જ્યારે જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.