ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ- 02નો પ્રારંભ
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયત જતા માર્ગ પર રેલવે ફાટક કાયમ માટે બંધ લોકોમાં સ્થાનિક ધારાસભ્ય સંગિતા પાટીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી હતી,
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સરદાર સાહેબના પરિવારજનોએ સહભાગી થઈ PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે.