અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શશી થરૂરે ગાંધી આશ્રમમાં બાપુને કર્યા નમન, આગેવાનો સાથે કરી બેઠક
શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.
શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.
2017ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે 2012માં 115 બેઠકો જીતી હતી
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ અને અસમાજીક તત્વો પણ બેફામ બન્યા છે.
યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિપક્ષ તરીકે ભાજપ સરકારની નિષ્ફળતા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે
સબસ્ટેશનના લોકાર્પણ માટે મુખ્યમંત્રી આવ્યા ઝઘડીયા વિવિદ મુદ્દે જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હતી રજૂઆત
સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી.