PM મોદીને ફરી મળી જાનથી મારવાની ધમકી,વાંચો કોને મળ્યો વોટ્સએપ પર ઓડિયો મેસેજ
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.
પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
આરોપીએયુવતી સાથે ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી
અત્યાર સુધીમાં પોલીસે શ્રદ્ધાના છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી 17 હાડકાં કબજે કર્યા છે..
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે
ભરૂચના મહેદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી દ્વારા આજરોજ 11મા યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.