વડોદરા : કોંગ્રેસના પ્રચાર વેળા રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહનો આક્ષેપ, કહ્યું : ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન વધ્યું
કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહની સભા, ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન : કોંગી નેતા
કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહની સભા, ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન : કોંગી નેતા
હાડકાના સાંધામાં યુરિક એસિડ જમા થવાને કારણે સંધિવા થાય છે. આ રોગમાં સાંધામાં દુખાવો અને સોજો આવે છે.
મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ ભવ્ય સંમેલન યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં મજુરા વિધાનસભાના ભાજપના કાર્યકરો જોડાયા હતા.
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૩૦ જેટલી ચેકપોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં