ગુજરાતના ગામડાઓમાં સેંકડો ગ્રામજનોએ ગોબરધન યોજનાનો લાભ લઈ સુખી-સંપન્ન થયા
છેલ્લા ૧૦૦ દિવસમાં જ ગુજરાતમાં ૪ હજારથી વધુ પરિવારોએ ગોબર ધન યોજના હેઠળ ગોબર ગેસના પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યા છે.
છેલ્લા ૧૦૦ દિવસમાં જ ગુજરાતમાં ૪ હજારથી વધુ પરિવારોએ ગોબર ધન યોજના હેઠળ ગોબર ગેસના પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યા છે.
લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાપર્ણ કર્યું
અપહરકર્તા- ખંડણીખોર શખ્સોને બે બાઈક-છરી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરુચ એસટીના ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના યુવાને મિરર ઈમેજ એટલેકે ઉલટું લખવાની અનોખી સિદ્ધિ મેળવી છે.
ગુમાનદેવ, ઝઘડિયા, રતનપુર હનુમાનજી મંદિર, શાશ્વત મારુતિ ધામ મંદિર કૃષ્ણપુરી ખાતે ભંડાળાના આયોજન થયા હતા
શ્રમજીવી પરિવારને ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડી નાખતાં શ્રમિક તેની પત્ની અને બે બાળકો સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, અખબારમાં લપેટીને ખાવાથી કેટલીય ગંભીર બીમારીઓ થઈ શકે છે.