સુરેન્દ્રનગર : રૂ. 3.80 કરોડની કિંમતની ચાંદી-ઈમિટેશન જ્વેલરીની લૂંટથી ચકચાર, પોલીસે કરી નાકાબંધી...
અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી
અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
દિવાલ ધરાશાયી થતાં લગ્નપ્રસંગમાં આવેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને નાની મોટી ઇજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી