ખેડા: મહેમદાવાદમાં રાસ્કા કેનાલમાં ન્હાવા પડેલા અમદાવાદના બે યુવાનોના કરૂણ મોત
મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં રોહિત સિતારામ તીવારી અને આલોક ઉદેસિંહ પટેલીયાનું ડૂબવાથી કરૂણ મોત નીપજ્યું
મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં રોહિત સિતારામ તીવારી અને આલોક ઉદેસિંહ પટેલીયાનું ડૂબવાથી કરૂણ મોત નીપજ્યું
સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી પોલીસ તપાસમાં શખ્સ મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું
નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો
સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે.અને જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે,બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિન ઉપયોગી બની રહ્યો છે
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,જ્યારે એપ્રિલ મહિનામાં ડેમની મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી કરાશે
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી...
ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...