ભરૂચ : પંજાબમાં આમ આદમી પાર્ટીની બની સરકાર, કાર્યકરોએ કરી ઉજવણી
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.
ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવનારા રવિવારના રોજ ગુજરાતભરની 20 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..
2 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 3 લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
નવાપુરામાં છેલ્લા એક માસથી દૂષિત પાણીની સમસ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતે મુલાકાત લેવા પહોચ્યા ચેરમેને પોતે કાંસનું ઢાંકણું ખોલતા હાજર લોકો ચોંકયા
સુરત કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એલિસબ્રિજ વિસ્તારમાં થઈ હતી રૂ. 28 લાખની લૂંટ રૂ. 14 લાખ રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરાઇ
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં થયું વેરીફીકેશન ફેક વેબસાઇટ બનાવનાર દિલ્હીની મહિલાની ઓળખ