સુરત: વ્યાજના ચક્કરમાં સપડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી જતા સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો
ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા
જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું.
અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરીયાને પેટ અને માથાના મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો.જયારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી.