નર્મદા જિલ્લાના નાગરિકોને રૂ.11.66 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપતા વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર
મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું
મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું
ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને પટેલ નગરમાં રહેતા વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી,તેમજ તેણીના મંગેતરને પણ ધાકધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો
જુના તવરા ગામે ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ રાજકીય આગેવાનો દ્વારા ગેસ લાઇનની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જોકે, 15 દિવસ ચાલેલી કામગીરી બાદ હવે, છેલ્લા 2 મહિનાથી આ કામ ટલ્લે ચઢ્યું છે.
દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી
કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં પાડોશી ખેડૂત પરિવારો વચ્ચે માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી, જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો
જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.