ભરૂચ:રતન તળાવ વિસ્તારમાં દોઢ વર્ષ પૂર્વે થયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ચોરીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી જગદીપ વસાવાની ધરપકડ કરી હતી અને તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો
જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો
સ્ફૂર્તિ કલસ્ટરમાં ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવા પ્રોજેકટ CBDC - GMK & RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી..
વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઘેરી લીધા હતા અને તુ તુ મેં મેં ના દ્રશ્યો સર્જાયા
માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવનભાઈ રાઠોડ ઉ.વ.35 રહેવાશી નાગપુર મહારાષ્ટ્રનાઓ થાંભલા પર વાયરીંગના કામ અર્થે ચઢ્યા હતા