અમદાવાદ : ચાની કીટલીના વ્યવસાયમાંથી બહાર નીકળી 2 ભાઈઓએ શરૂ કર્યો ડ્રગ્સનો વેપલો, જુઓ પછી શું થયું..!
બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે.
બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે.
ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં ટીપુંય પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી.
ગુજરાતમા ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનને વેગ મળશે અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન મોબીલિટીના વિચારને બળ પ્રાપ્ત થશે.
ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો
હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી
બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે.
પીવાના પાણીનો ગંભીર પ્રશ્નને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી.