અમદાવાદ : એટીએસના સફળ સુકાની હિમાંશુ શુકલા, 5 વર્ષમાં 1,323 કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપ્યું
કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો
કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો
રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી
દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી અને લોકો બેખોફ બન્યા હતા.
રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ 24 લાખ રૂપિયા ઉપરાંતના દાગીનાની લુંટની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
લોકડાઉનના સમયે ધંધામાં આર્થિક મંદી અને ઉપરથી એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી