વડોદરા: 6થી વધુ વાહનોમાં આગ ફાટી નિકળતા દોડધામ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી.
આગના પગલે આસપાસના સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.
વતનમાં જઇ રહેલાં લોકો ખાનગી લકઝરી બસના સંચાલકોના હાથે લુંટાય રહયાં છે. ખાનગી બસોના સંચાલકો મુસાફરોની ગરજનો લાભ ઉઠાવી બેફામ રીતે ભાડુ વસુલી રહયાં છે.
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.