Connect Gujarat

You Searched For "Hair"

અનેક મોટા રોગથી લઈને સ્કીન અને વાળની સમસ્યામાં રામબાણ છે આ blue કલરનું નાનકડું ફૂલ, જાણો તેના ફાયદા.....

28 Aug 2023 10:01 AM GMT
સુંદર અને બ્લૂ કલરનું નાનકડું અપરાજીતાનું ફૂલ લોકો પુજા પાઠ દરમિયાન ઉપયોગમાં લે છે. આ ફૂલ હેલ્થ માટે ખૂબ જ ફાયદારૂપ છે.

શું તમારા પણ વાળ ઉતરે છે? તો અપનાવો આ ટિપ્સ માત્ર 2 દિવસ બંધ થઈ જશે ખરતા વાળની સમસ્યા.....

30 Jun 2023 8:07 AM GMT
હાલ મોટા ભાગના લોકોનમાં વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. વાળની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારની ટ્ર્રિટમેંટ કરાવે છે.

કેન્સર પીડિત દર્દીઓ માટે વરદાન રૂપ બની શકે છે તમારા કટિંગ થયેલા વાળ! જાણો આખરે શું હોય છે આ હેયર ડોનેશન

30 Jun 2023 7:39 AM GMT
તમે તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના દાન વિશે સાંભળ્યું હશે અને દાન કર્યું પણ હશે. શું તમે ક્યારેય હેયર ડોનેશન વિશે સાંભળ્યું છે?

હોમમેડ માસ્કથી બે મોઢાવાળા વાળથી મળશે છુટકારો, આ વસ્તુ લગાવો, ગ્રોથ વધવાની સાથે લાંબા પણ થશે વાળ

22 Jun 2023 12:16 PM GMT
લાંબા વાળ બધાને બહુ ગમે છે. પરંતુ તેની સારસંભાળ રાખવું સહેલું નથી. જો તેના પોષણ અને પ્રોટેક્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ખરાબ, શુષ્ક અને નિસ્તેજ...

માત્ર આ એક વસ્તુના ઉપયોગથી વાળ બનશે એકદમ નરમ અને ચમકદાર

15 Jun 2023 7:59 AM GMT
આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. બનાના હેરપેક... બનાના હેરપેક તમારા વાળનું ટેક્સ્ચર સુધારે છે.

અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ

3 Jun 2023 8:06 AM GMT
દરેક વ્યક્તિને સુંદર ત્વચાની ઈચ્છા હોય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમના માટે ચેહરા પરના અણગમતા વાળ ગ્રહણ સમાન હોય છે.

એક એવું ચમત્કારિક ફૂલ જે સફેદ વાળને કરે છે કાળા, 1 જ મહિનામાં નેચરલી વાળ થશે કાળા

10 April 2023 10:18 AM GMT
આજ ના સમયમાં નાની ઉમરના લોકોને સફેદ વાળ થઈ જવાનો પ્રોબ્લેમ હોય છે.

તમે આ સમસ્યાથી પરેશાન છો,તો કુદરતી હેર ઓઈલ ડેન્ડ્રફથી મળશે રાહત, વાળ પણ થશે જાડા

21 March 2023 6:13 AM GMT
શિયાળાની સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં આ બદલાતી સિઝનમાં પણ શુષ્કતાની મોસમ ચાલુ છે.

માથા પર પડેલ ટાલથી છૂટકારો મેળવવા આજે જ બનાવો બીટ હેર પેક, અઠવાડિયે 2 વાર કરો આ ઉપાય

19 March 2023 9:23 AM GMT
બીટના ફક્ત તમારી ત્વચા, પરંતુ વાળને પણ સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદગાર છે.

હૃદયના સ્વાસ્થ્ય અને વાળ બંને માટે ફાયદાકારક છે પપૈયું, પરંતુ શું તમે તેને ખાવાની સાચી રીત જાણો છો?

14 March 2023 12:10 PM GMT
સ્વાદ અને પોષણથી ભરપૂર, પપૈયા એ ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો ભંડાર છે. જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

વાળ સંબંધિત સમસ્યા નિવારવા માટે અપનાવો આ સરળ ઉપાયો....

12 March 2023 5:35 AM GMT
સુંદરતા વધારવામાં વાળ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પ્રદૂષણ, બદલાતી જીવનશૈલી, ખોટા આહાર, ખોપરી ઉપરની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે.

હોળીના રંગોથી તમારી ત્વચા અને વાળને બગાડવા ન દો, આ રીતે કરો સારસંભાળ...

7 March 2023 8:55 AM GMT
હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવતા હોય છે કહેવાય છે કે રંગો વિના હોળી અધૂરી છે.