Connect Gujarat

You Searched For "Har Har Mahadev"

ગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

8 Aug 2022 6:46 AM GMT
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા

અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી

1 Aug 2022 8:16 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા

31 July 2022 11:32 AM GMT
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.

ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...

29 July 2022 10:09 AM GMT
શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ભરૂચ : સર્વત્ર શ્રીકાર રહે તે માટે ભોળાનાથને રીઝવવા જંબુસરથી દેવજગન નાડા પદયાત્રા સંઘ રવાના થયો…

10 July 2022 10:47 AM GMT
જંબુસર પંથકમાં મેઘરાજાની કૃપા થતાં મહેશ સોલંકી દ્વારા જંબુસર પિશાચેશ્વર મહાદેવને પ્રાર્થના કરી નાડા દેવજગન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ : મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા "શિવાલયો"

1 March 2022 6:32 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ભરૂચ : આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ, હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા...

1 March 2022 3:24 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ભરૂચ: મહાશિવરાત્રી પર્વે શિવાલયો ગુંજશે હર હર મહાદેવના નાદથી, તડામાર તૈયારીઓ

28 Feb 2022 4:41 PM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની ચાલતી તડામાર તૈયારીઓ

એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર, ભગવાન ભોલેનાથનું નિવાસસ્થાન

28 Feb 2022 9:24 AM GMT
મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભક્તો શિવ મંદિરો અને પેગોડાની મુલાકાત લે છે. શિવલિંગનો જલાભિષેક કરવા માટે પ્રાચીન અને પવિત્ર મંદિરોમાં પૂજા અર્ચના...

પૂજા, ઉપવાસ અને ઉપાસનાની સાથે આ દિવસે રાત્રી જાગરણનું પણ ઘણું મહત્વ

28 Feb 2022 8:02 AM GMT
મહાશિવરાત્રી એ એક પવિત્ર અવસર અને જીવનમાં શિવ-સંકલ્પની ઉજવણી છે જે વસંતના આગમન સમયે આવે છે.

જુનાગઢ : હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ...

25 Feb 2022 11:55 AM GMT
જુનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહાશિવરાત્રિ પર, શિવના ગોપી સ્વરૂપને જોવા માટે બ્રિજના આ મંદિરમાં ભક્તોની થાય છે ભીડ એકઠી

25 Feb 2022 7:19 AM GMT
જો કે બ્રિજને ભગવાન કૃષ્ણ અને રાધારાણીની લીલા નગરી કહેવામાં આવે છે, પરંતુ અહીં મહાદેવે દ્વાપર યુગમાં પણ લીલાઓ કરી છે.