ભરૂચઅંકલેશ્વર: બહેનના પાડોશી સાથે સંબંધો હોવાનો શક રાખી ભાઈ માનસિકત્રાસ આપતો, 181 હેલ્પલાઈની ટીમે કર્યું કાઉન્સેલિંગ અંકલેશ્ર્વર તાલુકાના એક ગામમાંથી પિડીત મહિલાએ 181 હેલ્પ લાઇનમાં કૉલ કરી જણાવ્યુ કે મારો ભાઈ મને પાડોશી ભાઈ સાથે શક કરે છે અને માનસિક ત્રાસ By Connect Gujarat Desk 25 Oct 2024 09:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : ઘોઘા પંથકમાં ભૂ-માફિયાઓનો ત્રાસ, વહીવટી તંત્રને ખેડૂતોની રજૂઆત... ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 13 Apr 2024 15:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat 15 Mar 2024 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ, તાત્કાલિક અસરથી જંબુસર બદલી..! GIDCમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. By Connect Gujarat 10 Feb 2024 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના એક ગામમાં પરિણીતાની છેડતી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ... ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે By Connect Gujarat 30 Dec 2023 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઝેનિથ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા મુદ્દે હેરાનગતિ, વાલીઓએ મચાવ્યો ભારે હોબાળો... ઝેનિથ હાઇસ્કુલ ખાતે ફી મામલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. By Connect Gujarat 13 Dec 2023 16:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વ્યાજખોરોનો ત્રાસ હજી પણ યથાવત, એક વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ભાડે રિક્ષા ચલાવવા મજબૂર... અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા. By Connect Gujarat 11 Mar 2023 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 07 Feb 2023 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશિક્ષણ જગત થયું ફરી "શર્મસાર" : જુનાગઢમાં 17 વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષકે અડપલા કરતાં હડકંપ... શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે. By Connect Gujarat 16 Dec 2022 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn